Beating Heart
Beating Heart
🩸🩸 Beating Heart 🩸🩸🍄 A poem by Hiren Parikh 🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂 ••# ❤️ એને પૂછ્યું :- ” તમને તરતા આવડે છે? “..😍 મેં કહ્યું :- ” ડુબતા આવડે છે”.❤️ એ બોલી:- ” ગળાડૂબ રહેવાની નેમ સાથે રાખીને ફરજો, ઊંડા પાણીમાં પણ ભરોસો મારા પર રાખજો’. 😍 હું નાદાન એવું સમજ્યો કે તેની ‘હા’ છે 🌹 ••#❤️ એને પૂછ્યું :- ” આંખોની ભાષાથી મેસેજ આપતા આવડે છે?”..😍 મેં કહ્યું :- ” આંખોમાં આંખો પોરવતા આવડે છે”..❤️ એ બોલી:-“તો પાંપણોને…
View On WordPress
















