હાલારભરની એકપણ જમીનના સર્વે નંબર સાચા હોય તો રાજકારણ છોડી દઈશ: પાલભાઈ
હાલારભરની એકપણ જમીનના સર્વે નંબર સાચા હોય તો રાજકારણ છોડી દઈશ: પાલભાઈ
જામનગર : લાલપુર તાલુકાના મોટાલખિયા ગામે આવેલા રામદેવજી મહારાજ મંદિરના આંગણે અગિયારસ નિમીતે ભજન, કીર્તન અને ગામ જમણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે કિશાન કોંગે્રસના નેતા પાલભાઈ આંબલિયા ઉપસ્થિત રહ્યા હતા અને તાજેતરમાં પસાર કરાયેલા નવા કૃષિ કાયદા મામલે સરકારને આડેહાથ લીધી હતી. તેઓએ નવા ત્રણ કૃષિ કાયદાને સોપારી તમાકુના ઝેરથી પણ વધુ ઝેરી ગણાવ્યા હતા અને હાલારભરમાંથી એક પણ જમીન સર્વે નંબરમાં ભૂલ…
View On WordPress













