સુંદરકાંડ ભાગ-૬૧: રાવણનો 'ટાર્ગેટ' અને અશોકવાટિકામાં રાક્ષસીઓનો ત્રાસ
શ્રી ગણેશાય નમ: શ્રી સીતારામચન્દ્રાભ્યાં નમ:| શ્રી હનુમતે નમો નમ:| શ્રી સદ્ગુરુ દેવાય નમ:| શ્રી સુંદરકાંડની ગહન ચિંતન યાત્રાના પાછલા ભાગ, “સુંદરકાંડ ભાગ-૬૦: રાવણનો ‘સ્મશાનચૈત્ય’ શણગાર અને મંદોદરીની નીતિ” માં આપણે જોયું કે કેવી રીતે લંકાધિપતિ રાવણ ક્રોધમાં આંધળો થઈ માતા જાનકી પર પ્રહાર કરવા દોડે છે, પરંતુ મંદોદરી પોતાની નીતિમત્તા દ્વારા તેને અટકાવે છે. આપણે એ પણ જોયું કે સીતાજીએ રાવણની ભયાનક…
















