શ્રાવણિયા જુગાર ઉપર તૂટી પડતી પોલીસ : 25 દરોડામાં 170 પત્તાપ્રેમી ઝડપાયા
શ્રાવણિયા જુગાર ઉપર તૂટી પડતી પોલીસ : 25 દરોડામાં 170 પત્તાપ્રેમી ઝડપાયા
જામનગર : જામનગરમાં શ્રાવણિયો જુગાર પૂરબહારમાં ખીલ્યો છે ત્યારે પોલીસ પણ જુગારની બદીને નેસ્તોનાબૂદ કરવા દિવસ-રાત દરોડા પાડી રહી છે. જે અન્વયે શહેર-જિલ્લામાં જુદાં-જુદાં 25 દરોડામાં કુલ 170 શખ્સોને પત્તા ટીંચતા રંગેહાથ ઝડપી લઇ પોણા ત્રણ લાખથી વધુની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરૂદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરતાં જુગારીઆલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
જામનગરમાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસે નવાગામ ઘેડ…
View On WordPress















