શ્રી ગુરુપાદુકા સ્તોત્રમ્: આદિ શંકરાચાર્ય રચિત દિવ્ય સ્તોત્રનો ગુજરાતી અર્થ અને મહત્વ
श्री गणेशाय नमः | ॐ नमो गुरुभ्यो गुरुपादुकाभ्यो नमः | अनन्तसंसार समुद्रतार नौकायिताभ्यां गुरुभक्तिदाभ्याम् । वैराग्यसाम्राज्यदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् ॥१॥ અનંત સંસાર રૂપી સમુદ્રને પાર કરવા માટે હોડી સમાન, ગુરુદેવ પ્રત્યે ભક્તિ આપનાર, અને જેનું પૂજન માત્ર જ વૈરાગ્યનું સામ્રાજ્ય પ્રદાન કરે છે, તેવી શ્રી ગુરુદેવની પાદુકાજીઓને વારંવાર નમસ્કાર કરુ છું. अनंत संसार रूपी सागर को पार…











