ગુજરાત સરકાર નો મહત્ત્વ નો નિર્ણય... ➡️ લોકરક્ષક દળ અને પી.એસ.આઈ ના ઉમેવારો માટે રાહત ના સમાચાર ➡️ લોકરક્ષક મા 8 ગણા અને પીએસઆઈ મા 15 ગણા મેરીટ ની પદ્ધતિ હટાવાઈ ➡️ શારિરીક કસોટીમા પાસ કરનાર તમામ ઉમેદવાર આપી શકશે લેખિત પરીક્ષા ➡️ શારિરીક કસોટીમા 25 મિનિટ મા 5 કિલોમીટર દોડ પૂરી કરનાર પુરૂષ ઉમેદવાર અને 9.5 મિનીટમા દોડ પૂરી કરનાર મહિલા ઉમેદવાર થતા વજન, ઊંચાઈ , છાતી ના ધોરણમા પાસ થનાર તમામ ઉમેદવાર આપી શકશે લેખિત પરિક્ષા ➡️ ગુજરાત સરકારે નિયમ બદલાતા ઉમેદવારો એ રાહત અનુભવી #gujaratpolice #gujaratgovernment #umedvar #lrd #psi #harshsanghavi #rajkot #ILOVE_RAJKOT03 #saurashtra #gujarat #police https://www.instagram.com/p/CVXhwLHMuzg/?utm_medium=tumblr

















