બિલ્ડરોના ફાયદા માટે ટીપી સ્કીમ નં.8 અને 9 વર્ષોથી ઘોંચમાં
બિલ્ડરોના ફાયદા માટે ટીપી સ્કીમ નં.8 અને 9 વર્ષોથી ઘોંચમાં
જામ્યુકોની ટીપી-8 અને 9 હજુ સુધી ફાઇનલ નહીં કરીને ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાના ફરી આક્ષેપો ઉઠ્યા છે. શહેરના વિકાસને અવરોધરૂપ એવી ટીપી 8-9 સ્કીમ વર્ષોથી અટવાયેલી પડી છે, આ અંગે જાણી જોઈને જુદા-જુદા વાંધા-વચકા કાઢીને ટીપી ફાયનલ કરવામાં આવી રહી નથી, અને બિલ્ડરોને મોટો ફાયદો કરાવવામાં હોડ લાગી છે.
નોટિફિકેશન જાહેર કરી નકારાયા અગાઉ જામનગરની ટીપી સ્કીમ 8 અને 9 જનરલ બોર્ડે તા. 20.6.16ના રોજ મંજૂરીની મહોર…
View On WordPress

















