રોડ સેફ્ટી અવેરનેસ' પ્રદર્શન @ AMA, અમદાવાદનું ઉદ્ઘાટન થયું. 17મી અને 18મી જાન્યુઆરીએ સવારે 11 વાગ્યાથી સાંજે 7 વાગ્યાની વચ્ચે ખુલ્લું રહેશે. કૃપા કરીને તમારા પરિવાર અને મિત્રો સાથે મુલાકાત લો. આ સંદેશ ને તમારા બધાજ કોન્ટેક્ટ માં શેર કરવા વિનંતિ. 'Road Safety Awareness' Exhibition @ AMA, Ahmedabad inaugurated. Open on 17th &18th Jan. Between 11 am and 7 pm. Please do visit with your family and friends. #roadsafety #roadsaferyzeroaccident #safedriving #saferroads #morth #nhai #girirajsocial #nationalroadsafetyweek2023 @forroadsafety @morthindia (at Ahmedabad Management Association) https://www.instagram.com/p/CngTLPqPpg0/?igshid=NGJjMDIxMWI=










