🙏એક રાષ્ટ્ર માટે એક થઈને કાર્ય કરીએ..ના ઉદ્દેશ ને આગળ વધારવા માટે🙏* ફ્રેન્ડ્સ કેર ફાઉન્ડેશન* ના વોલ્યન્ટર દ્વારા *પ્રદુષણ મુક્ત ગુજરાત* બનાવવા અને આવનાર પેઢીને સારી અનુકૂળ આબોહવા મળી રહે તે ઉદ્દેશ થી વૃક્ષો વાવવા તથા વૃક્ષો ને જાળવવા માટે લોકો જાગૃત કરવાની પહેલ શરૂ કરેલ છે . તો આવો સૌ તેમાં ભાગીદાર ઠાઈએ અને *પ્રદુષણ મુક્ત ગુજરાત *નું નિર્માણ કરીએ ...🙏🙏 PLS PLS PLS SUPPORT TO FRIENDS CARE FOUNDATION https://www.friendscarefoundation.org #saveenvironment #savetrees #polutionfreegujarat #polutionfree #polutioncontrol #friendscarefoundation (at Ahmedabad, India) https://www.instagram.com/p/B4jsIXSJKiz/?igshid=n51fs54pupom















