સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી, ફોર્મ ભરવામાં માત્ર 4 દિવસ બાકી
સુરત મહાનગરપાલિકામાં MPHWની પોસ્ટ પર ભરતી માટેના આવેદન મંગાવવામાં આવ્યા છે. આ માટેની નોટિફિકેશન 18 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 જૂન 2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ તમને ઓફિશિયલ વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ પર મળી રહેશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. અને આ પોસ્ટ પર 10…
View On WordPress















