ભાણવડમાં મૅગા ડિમૉલિશન ઑપરેશન: વિવાદિત કૉમ્પલેક્ષનો કડૂસલો
ભાણવડમાં મૅગા ડિમૉલિશન ઑપરેશન: વિવાદિત કૉમ્પલેક્ષનો કડૂસલો
જામનગર: ભાણવડમાં સરકારી જમીન ઉપર કૉમર્શિયલ કૉમ્પલેક્ષ ખડકાઈ જવાના બહુચર્ચિત પ્રકરણમાં આજે ખંભાળિયાં પ્રાંત ડી.આર. ગુરવ દ્વારા સપાટો બોલાવી ઑપરેશન ડિમૉલિશન હાથ ધરી આ ગેરકાયદે બાંધકામ તોડી પાડી રૂા.આઠે’ક કરોડની સરકારી જમીન ખૂલ્લી કરાવતાં માથાભારે જમીન માફીયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ખંભાળિયાના યુવા તથા આઈએએસ અધિકારી પ્રાંત ડી.આર. ગુરવ દ્વારા તાજેતરમાં ભાણવડમાં મામલતદાર કચેરીની તદ્દન નજીકમાં…
View On WordPress














