જામનગરમાં જાહેરમાં ફાયરીંગ કરનાર બે શખ્સોને દબોચી લેતી પોલીસ જામનગર : જામનગરમાં ગઈ કાલે મોડી રાત્રે ઈન્દિરા માર્ગ પર આવેલ ફોજી ધાબાથી ફોરેસ્ટ વચ્ચે બે શખ્સો દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હોવાની ઘટના વાયુવેગે પ્રસરી જતાં પોલીસની સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.









