કરવા ચોથ જામનગર: પંજાબ તથા ઉત્તર ભારતની સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આસોમાસના કૃષ્ણપક્ષની ચોથના દિવસે કરવા ચોથનું વ્રત રાખવાની વર્ષો જૂની પરંપરા છે ત્યારે વસ્તી વૈવિધ્ય ધરાવતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અનેક સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવા ચોથનું વ્રત રાખવામાં આવ્યું હતું.













