‘ખાડાનગરી’ ખંભાળિયામાં ખાડાપૂજન કરતું જન અધિકાર મંચ
‘ખાડાનગરી’ ખંભાળિયામાં ખાડાપૂજન કરતું જન અધિકાર મંચ
જામનગર : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના રસ્તાઓ પર ડામરનું કયાંય નામ નિશાન રહ્યું નથી. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓનું કચ્ચરઘાણ નિકળી જતા રસ્તાઓમાં લોકોના હાડકા ખોખરા થઈ જાય તેવા ખાડાઓ પડયા છે. જેથી શહેરીજનોને પરેશાનીનો કોઈ પાર નથી.
આ અંગે વારંવાર રજૂઆત કરવા છતા જાડી ચામડીના અધિકારીઓને કામગીરીનું સુરાતન ન ચડતા લોકોમાં રોષ ફેલાયો છે. આથી જનઅધિકાર મંચ…
View On WordPress














