જામનગરના ‘સિંહ’ની લંડનમાં મોજ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી જીતી 2019નું ક્રિકેટ સીઝન પૂર્ણ કરી ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડ અને જામનગરનો રવિન્દ્ર જાડેજાએ હાલ લંડનમાં સહપરિવાર વેકેશન માણી રહ્યો છે, ઉપરોકત્ત તસવીર વેસ્ટમીનસ્ટર-લંડનની છે જેમાં રવિન્દ્ર જાડેજા તેની પત્નિ રિવાબા સાથે રજાનો આનંદ માણતા નજરે પડી રહ્યો છે. જયારે બાજુની તસવીર લંડનના લેમ્બેથ બ્રીજ-રીવરબેન્ક પર રવિન્દ્ર ટહેલતો જોવા મળે છે. આ તસવીર રવિન્દ્ર જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @royalnavghan પર પોસ્ટ કરી છે.
Loading...









