કૃષિ મંત્રીની વીમા કંપની સાથે સાંઠગાંઠ: પાલભાઈ આંબલિયા
કૃષિ મંત્રીની વીમા કંપની સાથે સાંઠગાંઠ: પાલભાઈ આંબલિયા
જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોના પાકનું ધોવાણ તેમજ નુકસાની ગયા બાદ વીમા કંપની દ્વારા કરવામાં આવતા સર્વેના મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિશાન મોરચાના અગ્રણી પાલભાઇ આંબલીયાએ કૃષિમંત્રી આર.સી. ફળદુ પર સનસનીખેજ આક્ષેપ કરતા રાજકારણ ગરમાયુ છે.
પોલ ખોલી નાખી ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના આગેવાન પાલભાઇ આંબલીયા દ્વારા લાલપુર તાલુકાના મુળીલા ગામે વીમા કંપની દ્વારા કરવામાં આવતી સર્વેની…
View On WordPress















