31st ડિસેમ્બર પહેલા મીઠાપુર પોલીસ એક્શન મોડમાં: ભીમરાણા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ, બુટલેગરોના મનસૂબા પર પાણી ફરી વળશે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાતાલ અને આગામી નવા વર્ષ 2026ની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. આ આદેશોના પગલે મીઠાપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી ડી.એન. વાંઝા અને તેમની સમગ્ર ટીમ સતર્ક બની છે. ખાસ કરીને 31st ડિસેમ્બરની પાર્ટીઓમાં દારૂની હેરાફેરી અટકાવવા અને બુટલેગરોની પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે પોલીસ…
















