K NEWS K NEWS GUJARATI Official You tube Channel K NEWS MEDIA GUJARATI, Kenson Information Services, કે-ન્યૂઝ મીડિયા ગુજરાતી કેન્સન ઇન્ફર્મેશન સર્વિસીસ આપ અમને નિહાળી શકો છો GTPL 272 પર અને અમારા સોશિયલ પ્લેટફોર્મ પર તટસ્થ અને સંપૂર્ણ સમાચાર સાથે અમે કામ કરીએ છીએ. કેન્યુઝ મીડિયા ગુજરાતનું એક અગ્રણી મીડિયા નેટવર્ક છે. અમારી સાથે ગુજરાતના નામાંકિત પત્રકારો જોડાયેલા છે. કોઈ ડર રાખ્યા વગર સમાચારો આપીને લોકોની સાથે ખભેખભા મેળવીને ઊભા રહે છે.કે-ન્યૂઝ મીડિયા 2019 માં ગુજરાતી ભાષાની ન્યૂઝ ચેનલ શરૂ કરી છે. પહેલા જ દિવસથી ચેનલે એક તફાવત સાથે પોતાને ન્યૂઝ ચેનલ તરીકે સ્થાપિત કરી દીધી હતી.કે-ન્યૂઝ મીડિયા, કેનસન ઇન્ફર્મેશન સર્વિસીસ એક લોકશાહીના હથિયાર તરીકે કામ કરે છે. સત્તા સામે સખ્તાઇ છે, જેમાં આકરાં સમાચારો, ભયમુક્ત સમાચારો, ચર્ચાઓ, સ્થાપિત હિત વિરોધી સમાચાર છે.કે-ન્યૂઝ મીડિયા એક મલ્ટિ-પ્લેટફોર્મ આપે છે. દર્શકોને સમાચારોની સાથે સમાજને જોડે છે. ગુજરાતના પત્રકારત્વમાં આદરણીય બ્રાન્ડ્સ ધરાવતાં સંપાદકો અને પત્રકારો સતત લોકોની વાતો સાથે સંપર્ક કરવાની તક પૂરી પાડે છે
for more updates plz subscribe













