ઈસરો ગુરુવારે નવો રેકોર્ડ રચવા જઈ રહ્યું છે. ભારત 75માં સ્વતંત્ર દિવસના ત્રણ દિવસ પહેલા અંતરિક્ષમાં એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. તેના માધ્યમથી હવે અંતરિક્ષથી પણ દેશ પર નજર રાખી શકાશે.
સેટેલાઈટ લોન્ચિંગ:EOS-03 સેટેલાઈટ લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ, પુર અને વાવાઝોડા જેવી કુદરતી સંકટો પર નજર રાખી શકાશે


















